Category: Forest

ગુજરાત સરકાર દ્વારા વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) પરીક્ષા તારીખ જાહેર 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી તા.૮મી, ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજથી શરૂ કરવામાં આવશે. […]