ખંભાત નગરપાલિકામાં 54 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી 2024 । Khambhat Nagarpalika Recruitment 2024
ખંભાત નગરપાલિકાએ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ખંભાત મહાનગરપાલિકા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારમાં રૂબરૂ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. ઇન્ટરવ્યૂ તારીખ 24 જાન્યુઆરી 2024 સવારે 11:00 કલાકે ખંભાત કચેરીમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ સમય તમારી જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવાના…