ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના મોટા સમાચાર હવે આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે,નવુ નોટીફિકેશન જાહેર
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વનરક્ષક, વર્ગ-૩ની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા. ૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે…