માત્ર રૂ 133 રોકાણ પર મેળવો 3 લાખ રૂપિયા જાણો આ યોજના વિશે
નાની બચત કરનારાઓ Post Office ની વિવિધ બચત યોજનાઓને પ્રથમ પ્રાધાન્ય આપતા હોય છે. રાજ્યના મધ્યમ વર્ગના તમામ લોકો નાની બચતોનુ રોકાણ કરી શકે એ માટે પોસ્ટ વિભાગ અનેક સારી સારી બચત યોજનાઓ બહાર પાડે છે. અને તેના પર વ્યાજદર પણ ઘણા સારા હોય છે. આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના…