Category: Letest News

આજના સોના ચાંદીના ભાવ, જાણો આજના તમારા શહેરના લેટેસ્ટ ભાવ

સોના ચાંદિને સલામત રોકાન ગણવામા આવે છે. લોકો લગ્ન જેવા પ્રસંગોમા સોના ના ઘરેણા ખરીદવાનો વધુ આગ્રહ રાખતા હોય છે. સોના ચાંદિના ભાવ દરરોજ બદલતા રહે છે. હાલ સોનાના ભાવમા થોડી નરમાઇ ચાલી રહિ છે. સોનુ ખરીદવાનુ આયોજન કરી રહ્યા હોય તો આ સારી તક છે. ચાલો જાણીએ આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે. […]