PM કિસાન 13મા હપ્તાની તારીખ જાહેર 2023 @Pmkisan.gov.in જુઓ લાભાર્થીની યાદી
PM કિસાન 13મા હપ્તાની તારીખ જાહેર 2023 @Pmkisan.gov.in જુઓ લાભાર્થીની યાદી અને સ્ટેટેસ 13મા કિસાન સન્માન નિધિના હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યાં છે. 27 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી કિસાન સન્માન નિધિના 13મા હપ્તો રિલિઝ કરશે તેવું કૃષિ મંત્રી તોમરે જણાવ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023 યોજનાનું નામ પીએમ કિસાન સન્માન … Read more