Get Income Certificate – Aavak No Dakhlo From Digital Gujarat @digitalgujarat gov in

આવકનો દાખલો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી નો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર આવશ્યક દસ્તાવેજ છે. આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવકના આધારે ગણવામાં […]