મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળશે રૂપિયા 01 લાખની લોન સહાય મળશે,ઓનલાઇન અરજી કરો
ગુજરાત સરકાર દ્વારા માહિલાઓ આત્મનિર્ભર બને તેવા ઉમળા ઉદ્દેશ્યથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંની એક યોજના છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળશે રૂપિયા 01 લાખની લોન સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોને મળશે લાભ?, ક્યાં અરજી કરવી?, બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે તે તમામ બાબતો વિષે વિગતે સમજ મેળવીએ જે નીચે મુજબ…