DICDL ભરતી 2022
ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) એ સીનિયર મેનેજર અને મેનેજરની જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે.
DICDL આ ભરતી માટે કુલ 04 ઉમેદવારોની માંગ કરી રહ્યું છે.
આ ભરતીમાં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 01-09-2022 છે.
ઉમેદવારને વાર્ષિક 18 લાખ પગાર મળશે
આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
Learn more
સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો.
Learn more