ગુજરાત ટુ વ્હીલર યોજના 2022
ગુજરાત રાજ્ય સરકારે એક નવી યોજના જાહેર કરી છે જેને ગુજરાત ટુ વ્હીલર સ્કીમ કહેવામાં આવે છે.
હવે સરકાર બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર સ્કીમની ખરીદી માટે સબસિડી આપી રહી છે
.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બેટરી સંચાલિત વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ઈ-ટુ વ્હીલર સ્કીમનો હેતુ વિદ્યાર્થીઓને સબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો આપવાનો છે. આ માટે સરકાર દરેક ઉમેદવારને 48000 રૂપિયાની છૂટ આપશે.
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ રૂપિયા 12000 મળશે
આ યોજના વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
Learn more
આ યોજના વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
Learn more