ICPS છોટા ઉદેપુર ભારતી 2022

સંકલિત બાળ સુરક્ષા યોજનાએ કુલ 5 ખાલી જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ માટે સૂચના જાહેર કરી છે.

પોસ્ટ નુ નામ  – Protection Officer – Social Worker – Accountant – Outreach worker

શૈક્ષણિક લાયકાત  MRM, MSW, and MRS in psychology, sociology , MBS HR with PG Degree 

પગાર : 11000 to 33250 

ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત, દસ્તાવેજની ચકાસણી અને વ્યક્તિગત મુલાકાતના આધારે કરવામાં આવશે.

તમે અરજીની છેલ્લી તારીખ 31-07-2022 પહેલા અરજી કરી શકો છો.

આ ભરતી વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.