JAU ભરતી 2022
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ પર જાહેરનામું બહાર પાડ્યું છે
તેઓએ વિવિધ પોસ્ટ માટે સૂચના બહાર પાડી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી કુલ 4 ઉમેદવારો માંગે છે.
આ ભરતીમાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારો વોકિન ઇન્ટરવ્યુ દ્વારા અરજી કરી શકે છે.
ઉમેદવારો 02-08-2022 ના રોજ રાત્રે 10:00 વાગ્યે ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભરતી 2022 માટેની મૂળભૂત શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા, M.Sc.
પગાર:
16000/- પ્રતિ માસ
આ ભરતી વિશે વધુ જાણવા માટે
નીચેની લિંક પર ક્લિક કરો
Learn more
સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.
Learn more