મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2022
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે.
મુખ્યામંત્રી મહિલા ઉત્કર્ષ યોજના રાજ્યની તે તમામ મહિલાઓ માટે શરુ કરવામાં આવી છે જે શૂન્ય ટકાના વ્યાજ દર પર 1,00,000 રૂપિયા સુધીની લોન મેળવવા માંગે છે.
યોજના દ્વારા ગુજરાતની મહિલા અને સમૂહમાં ધંધો-રોજગાર પગભર થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે
મહિલા દ્વારા બનાવવામાં આવતા દસ મહિલાઓના જૂથની એક લાખ રૂપિયા વગર વ્યાજે એક વર્ષના સમયગાળા દરમ્યાન આપવામાં આવશે.
યોજનામાં વિધવા, વિકલાંગ બહેનો ની આયોજના અગ્રતા આપવામાં આવશે.
આ ભરતી વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
Learn more
સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.
Learn more