સરકારે જાહેર કરી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 

સગર્ભા માતાઓને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ મળશે

આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા કરાશે

આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે

આ યોજનાનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ માટે કરવામાં આવશે

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે.