રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભરતી 2022

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ વરિષ્ઠ સોફ્ટવેર ડેવલપર, જુનિયર સોફ્ટવેર ડેવલપરની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.

તેઓ ગાંધીનગરમાં આ ભરતી માટે વિવિધ જગ્યાઓ શોધી રહ્યા છે

આ ભરતીમાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

પગારઃ 25000-35000/-

અરજી કરવાની છેલ્લી તારીખ: 17-08-2022

આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.