SVNIT ભરતી 2022
સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ સુરત દ્વારા જુનિયર રિસર્ચ ફેલોની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
જે ઉમેદવારો પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા હોય તેઓ અરજીની છેલ્લી તારીખ પહેલા આ ભરતી માટે અરજી કરી શકે છે.
અધિકૃત જાહેરાત મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 18-08-2022 છે.
અરજી પ્રક્રિયા 18-07-2022 થી શરૂ થઈ ગઈ છે.
સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય સંસ્થા 1 વર્ષ માટે ભરતી કરી રહી છે. કદાચ પછીથી તેઓ તેને 2 વર્ષ માટે લંબાવશે.
આ ભરતી વિશે વધુ જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
Learn more
સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.
Learn more