તાર ફેન્સીંગ યોજના ગુજરાત ૨૦૨૩
સહાય:-
રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે
તારીખ:
5 સપ્ટેમ્બર, 2023નો સરકારનો ઠરાવ
સત્તાવાર વેબસાઇટ:
ikhedut.gujarat.gov.in
અરજીનો પ્રકાર:
:
ઓનલાઈન
ઓનલાઈન અરજી કરવા
અહી ક્લિક કરો