વિધવા પુન:લગ્ન સહાય યોજના-ગુજરાત

આ યોજનાનો લાભ વિધવા પુન:લગ્ન કરનારને મળશે

આ યોજનામાં  ૫૦,૦૦૦ /-હજારની સહાય મળશે

૧૮ થી ૫૦ વર્ષની વિધવા પુન:લગ્ન કરનારને મળશે લાભ

આ યોજનાનો લાભ મેળવવા ઓનલાઇન અને ઓફલાઇન અરજી કરી શકશે

ઓનલાઇન અરજી ડીજીટલ ગુજરાત પોર્ટ્લ પર કરી શકાય