સંકટ મોચન યોજના

ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવી છે

મળવાપાત્ર સહાય : 20,000 રૂપિયા/-

અરજી કરવાનો પ્રકાર : ઓફલાઈન

લાભાર્થીઓ : ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો

Documents 1. કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર 2. બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર 3. રેશનકાર્ડ 4. ચૂંટણી કાર્ડ 5. મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો 6. જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી

આ Schemeવિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.