શું તમે અંગ્રેજી બોલવામાં લખવામાં અને વાંચવામાં હજી પણ અસહજતા અનુભવો છો ? તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી Duolingo app અંગ્રેજી વાંચવા બોલવામાં તમારી મદદ કરશે.
Duolingo એપ્લિકેશન ઘણા બધા ફીચર્સથી લેશ છે, જેમાં તમે એક સરળ ગેમ રમતારમતાની સાથે જ તમે અંગ્રેજી માં એક્સપર્ટ બની શકો છો. એપ્લિકેશનની મદદથી તમે અંગ્રેજી ભાષાની વાંચનશક્તિ, લખાણ અને સ્કિલમાં પારંગત બની શકો છ.તમે રોજબરોજ નવા ફ્રેશ સેન્ટેન્સ શીખી શકો છો.
મજાની વાત એ છે કે આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે. આ એપ્લિકેશનની મદદ વડે તમે તમારી રૂટિન એક્ટિવિટી અને પ્રોગ્રેસને ટ્રેક કરી શકો છો. આ એપ્લિકેશનના નિર્માતાઓ દ્વારા જણાવ્યા મુજબ 34 કલાકની એપ્લિકેશનની પ્રેક્ટિસ તમને કોઈ યુનિવર્સિટીના સેમેસ્ટર લેવલના એજ્યુકેશન બરાબર છે. આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી તમે ચાઈનીઝ, જાપાનીઝ,કોરિયન, સ્પેનીઝ, ફ્રેન્ચ, જર્મન ઇટાલિયન, પોર્ટુગીઝ,તુર્કીઝ અને ઘણી બધી ભાષાઓ પણ શીખી શકો છો. વોલ સ્ટ્રીટ જનરલ કે જે ખૂબ જ પ્રસિદ્ધ મેગેઝીન છે તેણે એપ્લિકેશનને બેસ્ટ ફ્રી લર્નિંગ એપ જાહેર કરી છે.
google play store પર આ એપ્લિકેશનમાં 10 કરોડથી વધારે વપરાશ કરતાઓ નોંધાયેલા છે આ એપ્લિકેશનની સાઈઝ 29 એમબી છે. ઓપરેટિંગ સિસ્ટમમાં Android 7.0 ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન ચાલશે. વર્ષ 2013માં એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલ આ એપ્લિકેશન પેડ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે જેમાં અલગ અલગ કોર્સનો રૂપિયા 90 થી 10500 સુધીનો ચાર્જ એપ્લિકેશન લે છે. એપ્લિકેશનમાં રેટિંગ અને રિવ્યૂની વાત કરીએ તો google play store પર આ એપ્લિકેશનને ૪.૫ સ્ટાર મળેલા છે. તેમજ વિવિધ એક કરોડ અને ૪૧ લાખ લોકોએ એપ્લિકેશન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
Duolingo એપ્લિકેશનના ફિચર્ચ
એપ્લિકેશન ની મદદથી તમે સ્પેનિશ ફ્રેન્ચ જેવી વિવિધ 30 પ્લસ ભાષાઓ શીખી શકો છો ઇન્ટરનેટ પર સૌથી ઝડપી રીતે અંગ્રેજી શીખવા માટેની આ બેસ્ટ એપ્લિકેશન છે જેમાં વિવિધ ગ્રામેટીકલ શીખવા માટે અલગ અલગ ટેસ્ટ અને ટાસ્ક આપેલ છે જે તમને એક ગેમ રમતા હોય તેવો અહેસાસ કરાવીને અંગ્રેજી શીખવા માં મદદ કરશે.
આ એપ્લિકેશન ની મદદ વડે તમે અંગ્રેજી બોલતા પણ શીખી શકો છો આ એપ્લિકેશનમાં તમને વિવિધ આપવામાં આવશે જે ટાસ્ક માં તમે ને સેન્ટેન્સ બોલવાનું કહેવામાં આવે છે ત્યારબાદ તેનું લેંગ્વેજ તમે સાંભળી શકો છો. એપ્લિકેશન ની મદદ વડે તમે વિવિધ કરી શકો છો. તેમજ ખૂબ જ સરળ રીતે તમે વાંચતા લખતા અને બોલતા શીખી શકો છો.
Duolingo એપ્લિકેશન કંઈ રીતે ડાઉનલોડ કરવી ?
અંગ્રેજી શીખવા માટેની અત્યાર સુધીની સૌથી બેસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે ઓફિસિયલ google play store એકાઉન્ટ નો ઉપયોગ કરી શકો છો જો તમે એન્ડ્રોઇડ યુઝ કરો તો. પરંતુ જો તમે iphone યુઝર હોવ તો iphone play store પર જઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
android યુઝર માટે google play store માં જઈ સર્ચ બારમાં એપ્લિકેશન ટાઈપ કરવું. જે બાદ તમને દસ કરોડથી વધારે ડાઉનલોડ થયેલી એપ્લિકેશન જોવા મળશે તેના પર જઈ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરી તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે | અહીં કલિક કરો |
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણો | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહિ ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહિં ક્લિક કરો |