GRD Gram Rakshak Dal Recruitment 2024: માત્ર ધોરણ-૩ પાસ માટે ગ્રામ રક્ષક દળની ભરતી જાહેર

GRD Gram Rakshak Dal Recruitment 2024: આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ઓછુ ભણેલા લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ધોરણ-૩ પાસ ઉમેદવારોને શારિરીક સક્ષતા ધરાવતા ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે.

ગ્રામ રક્ષક દળની ભરતી ૨૦૨૪ની ટુંકમાં માહિતી

ભરતી બોર્ડનું નામજિલ્લા પોલીસ
પોસ્ટનુ નામગ્રામ રક્ષક દળ (GRD) / હોમગાર્ડ
કુલ જગ્યા
નોકરી સ્થળસુરેન્દ્રનગર જિલ્લો
અરજી પ્રકારઓફલાઇન
અરજી છેલ્લી તારીખ24/01/2024

ગ્રામ રક્ષક દળની ક્યાં તાલુકામાં પુરૂષ અને સ્ત્રીની જગ્યાઓ છે ?

તાલુકો/ગામપુરુષ /સ્ત્રી
વઢવાણબન્ને
જોરાવરબન્ને
સાયલા ગ્રામવિસ્તારસ્ત્રી
પાટડીબન્ને
બજાણા ગ્રામ વિસ્તારપુરુષ
મુળીબન્ને
લીંબડીબન્ને
ચોટીલાબન્ને
લખતરબન્ને
ધ્રાંગધ્રાપુરુષ

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 20 વર્ષ
  • વધુમાં વધુ 50 વર્ષ સુધી

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 3 પાસ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

ગ્રામ રક્ષક દળ ભરતી શારીરિક માપદંડ

  • પુરુષ : 165 સેમી 50 kg | છાતી 79 cm,84 cm ફૂલાવેલ | 1600 મીટર દોડ
  • સ્રી : 150 સેમી 40 kg | 400 મીટર દોડ

પગાર ધોરણ

  • નિયમ પ્રમાણે
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

  • મેડીકલ
  • ટેસ્ટ
  • મેરિટ

અરજી કેવી રીતે કરવી?

નજીકના પોલીસ સ્ટેશનને ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાનું રહેશે. અરજી કરવા માટે સુરેદ્રનગર જિલ્લાના જેતે પોસ્ટ માટે લાગુ પડતાં પોલીસ સ્ટેશનનેથી ફોર્મ મેળવી જરૂરી ડો્યુમેન્ટ્સ સાથે જમાં કરાવવાનું રહેશે

મહત્વપુર્ણ લિંક

ઓફિશિયલ જાહેર માટેઅહીં કલિક કરો
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણોઅહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

અગત્યની તારીખ

અરજી શરૂ થવાની તારીખ17/01/2024
અરજી કરવાની છેલ્લી તારીખ24/01/2024

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *