| | |

CRPF Recruitment 2024 । ધોરણ ૧૦ પાસ માટે ભરતી । સેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ભરતી ૨૦૨૪ ।

CRPF ભરતી 2024 : સત્તાવાર વેબસાઇટ પર 169 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે.યોગ્ય લાયકાત ધરાવતા લાયક ઉમેદવારો નીચેની માહિતી વિગતવાર માહિતી ઓનલાઈન અરજી કરી શકે છે.ચકાસી શકે છે, જેમાં સ્પોર્ટ્સ ક્વોટા સામે GD કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે.

ભરતીની વિગતવાર માહિતી

સંસ્થાસેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ
કુલ જગ્યા169
નોકરીનું સ્થળભારત
અરજીની છેલ્લી તારીખ15-02-2024
અરજીનો પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ

  • કોન્સ્ટેબલ

પગારધોરણ

  • 21700-69100
  • અન્ય ભથ્થા

વયમર્યાદા

  • ૧૮ થી ૨૩ વર્ષ
  • અનામત મુજબ વય્મર્યાદામાં છુટછાટ મળવાપાત્ર છે.

લાયકાત

  • ૧૦ પાસ અથવા તેની સમકક્ષ અભ્યાસ

અરજી કેવી રીતે કરવી?

  • ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
  • રેક્રુટમેન્‍ટ બટન પર ક્લિક કરો.
  • એપ્લાય કોન્સ્ટેબલ પોસ્ટ પર ક્લિક કરો.
  • માહિતી વાંચો અને તમારી વિગતો ભરો
  • અરજી ફી ભરો
  • સબમિટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવી લો.

અરજી ફી

  • ૧૦૦/- (સો રૂપિયા)
  • અરજી ફી અંગેની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.

મહત્વપૂર્ણ લિંક

ભરતીની જાહેરાત ડાઉનલોડ કરવાઅહીં કલિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં કલિક કરો
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણોઅહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ16-01-2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15-02-2024

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *