GSSSB Exam News: હવે ગૌણ સેવા પસંદગી મંડળ હવેથી પરીક્ષાઓ ઓનલાઇન લેશે જાણો નવી પદ્ધતિ વિશે

GSSSB Exam News: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા (GSSSB Exam News) સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામા આવ્યો છે. હવે પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવામા આવશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કાઢવામા આવશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

કોમ્પ્યુટર દ્વાર લેવાશે GSSSB ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ જાણો બીજા ક્યા ક્યા ફેરફારો કરાયા

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ મોટા સમાચાર જાણો મુદ્દાસર

  • ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા
  • GSSSB ભરતી પરીક્ષા પદ્ધતિમાં TCSની મદદથી કોમ્પ્યુટર પર જ લેવાશે પરીક્ષા અને ઓનલાઇન જ આપવા પડશે જવાબો
  • GSSSB ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં વારંવાર થઇ રહેલા પેપર લીકને લઇને લેવાયો મહત્વપુર્ણ નિર્ણય સાથે જ ભરતી બોર્ડની પરીક્ષા પદ્ધતિમાંકરાયા મોટા ફેરફારો.
  • ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ દિવસો સુધી પરીક્ષાઓ લેવામાં આવશે.
  • એટલે કે, હવે આ ભરતી બોર્ડની પરીક્ષાઓ લેવાશે પેપરલેસ.

GSSSB Exam News – પેપરલીકની ઘટનાઓ બાબતે લેવાયો મહત્વપુર્ણ નિર્ણય

  • ગુજરાત રાજ્યમાં પહેલા પણ પેપરલીકની ઘટનાઓ બની ચૂકી છે. જોકે હવે GSSSB દ્વારા પરીક્ષા પધ્ધતિમાં જ મોટો ફેરફાર કરવામા આવ્યો છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ હવે પેપરલેસ કરવામા આવી છે. એટલે હવે આ પરીક્ષા ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ આપવાની રહેશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે.

ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિ કરાઇ પેપરલેસ, સાથે આ આગામી પરીક્ષા પણ લેવાશે પેપરલેસ

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમા યોજાનારી તમામ પરીક્ષા પધ્ધતિમાં મોટો ફેરફાર કરતાં હવે પરીક્ષા પધ્ધતિ પેપરલેસ કરવામા આવી છે. આગામી દિવસોએ યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવામા આવશે. વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

GSSSB ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ અંગે તાજા સમાચાર મેળવવા માટેની મહત્વપુર્ણ લિક

GSSB ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટેઅહિ ક્લિક કરો

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ -પરીક્ષા કૅલેન્ડર, પરીક્ષાની પદ્ધતિ, ખાલી જગ્યાઓ,પરીક્ષામાં થયેલ મોટા ફેરફાર અંગે તાજા સમાચાર કે તાજી અપ્ડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ OJASADDA.COM ની મુલાકાત લેતા રહો. આભાર…

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *