ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB-Ojas) એ વર્ગ–3ની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય ગ્રુપ A અને B પોસ્ટ્સ માટે વિગતવાર GSSSB ભરતી નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. જે નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે .
GSSSB verious post recruitment 2024 highlights
સંસ્થાનું નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામ:
જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય
કુલ ખાલી જગ્યા:
4304
શરૂઆત ની તારીખ:
04.01.2024
છેલ્લી તારીખ:
31.01.2024
એપ્લિકેશન મોડ:
ઓનલાઈન
નોકરીનું સ્થાન:
ગુજરાતમાં
નોકરીનો પ્રકાર:
સરકારી નોકરી
GSSSBની પોસ્ટ મુજબ જગ્યાઓની વિગત
પોસ્ટનું નામ
કૂલ જ્ગ્યાઓ
Junior Clerk (જુનિયર ક્લાર્ક)
2018
Senior Clerk (સિનિયર ક્લાર્ક)
532
Head Clerk (હેડ ક્લાર્ક)
169
Office Assistant (ઓફિસ એસિસ્ટન્ટ)
210
Junior Clerk (જુનિયર ક્લાર્ક)
590
Office Superintendent Class 3
02
Office Superintendent Class 3
03
Sub Registrar Grade 1 (સાબ રજીસ્ટ્રાર)
45
Sub Registrar Grade 2 (સબ રજીસ્ટ્રાર)
53
Stamp Inspector
23
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)
46
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)
13
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)
102
Collector Office Clerk (કલેક્ટર કચેરી ક્લાર્ક)
160
ગૃહમાતા
06
ગૃહપિતા
14
Assistant Tribal Development Officer (એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડિવેલપમેન્ટ ઓફિસર)
65
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)
07
Assistant/Assisant Depot Manager
372
Depot Manager (Godown Manager)
26
Junior Assistant
08
કુલ ખાલી જગ્યાઓ
4304
શૈક્ષણિક લાયકાત –
ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર વિગતો –
લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ
મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા –
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરશે.
પ્રારંભિક પરીક્ષા (MCQ) (ગૃપ-A અને ગૃપ-Bની સાથે લેવાશે.)
ગૃપ-A માટે મુખ્ય પરેક્ષા લેવાશે અને ગૃમે-B માટે કમ્પુટરાઇઝ એમ.સી.ક્યુ પરીક્ષા રહેશે.
અરજી ફી (અરજી ફોર્મ ફી)
જનરલ: રૂ. 500/-
SC/ST/OBC/EWS: રૂ. 400/-
પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી ?
GSSSB માં વર્ગ-3 ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક @www.gsssb.gujarat.gov.in પર ક્લિક કરો .
તે પછી “ GSSSB ભરતી ” ની સૂચના દેખાશે, તેને ખોલો.
સૂચનાને ધ્યાનથી વાંચો અને તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.