ખંભાત નગરપાલિકામાં 54 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી 2024 । Khambhat Nagarpalika Recruitment 2024

ખંભાત નગરપાલિકાએ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ખંભાત મહાનગરપાલિકા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારમાં રૂબરૂ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. ઇન્ટરવ્યૂ તારીખ 24 જાન્યુઆરી 2024 સવારે 11:00 કલાકે ખંભાત કચેરીમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ સમય તમારી જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે. આ ભરતી એપ્રેન્ટિસ ઉપર છે જેમાં શૈક્ષણિક ,લાયકાત, પગાર ધોરણ, પોસ્ટ, ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી માટે નીચે આપેલ છે.

ખંભાત નગરપાલિકા ભરતી 2024

પોસ્ટવિવિધ
કુલ જગ્યા54
નોકરી સ્થળખંભાત
ઇન્ટરવ્યૂ તારીખ24/01/24
એપ્લીકેશન મોડઓનલાઈન / ઈન્ટરવ્યુ
.

જગ્યાની વિગતવાર માહિતી

ટ્રેડનું નામશૈક્ષણિક લાયકાતસંખ્યા
ઓફિશ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેક ઓફીસ)ધોરણ-૧૨ પાસ, CCC૧૬
કોમ્પ્યુટર ઓપરેટરCCC, ધોરણ-૧૨ પાસ સાથે I.T.I સરકાર માન્ય કોર્ષ
વાયરમેનI.T.I / સરકાર માન્ય કોર્ષ
ડ્રાઈવર (ટ્રેક્ટર, ટેમ્પા તથા અન્ય સાધનો)ધોરણ-૮ પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ૧૨
JCB ડ્રાઈવરધોરણ-૮ પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
ઓફિસ આસીસ્ટન્ટ – પટાવાળાધોરણ-૧૦ પાસ
મીકેનીકલ ડીઝધોરણ-૧૦ પાસ, I.T.I / સરકાર માન્ય કોર્ષ તથા બે વર્ષનો અનુભવ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

ઉંમર મર્યાદા

નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

પગાર

સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં કલિક કરો
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણવાઅહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

મહત્વપૂર્ણ તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ૨૪-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વોક ઈન ઈન્‍ટરવ્યુમાં નગરપાલિકા ખંભાતની કચેરીએ જવાનું રહેશે.

સુચનાઓ

  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
  • અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી. જે ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથ કરારનામાથી જોડાયેલા હોય તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર છે.
  • વોક ઈન ઈન્‍ટરવ્યુના સમયે ઓન લાઈન રજીસ્ટ્રેશન કરેલ હોય તેની પ્રિન્ટ લાવવાની રહેશે.
  • અરજી કરનાર ઉમેદવારે https://www.apprenticeshipindia.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • એપ્રેન્‍ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ઈન્‍ટરવ્યુમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.