ગુજરાત સરકાર દ્વારા વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) પરીક્ષા તારીખ જાહેર 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી તા.૮મી, ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજથી શરૂ કરવામાં આવશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી, સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો સીલેબસ માર્કરા સાથે જાહેર કરવામાં આવે છે. આ પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિ યોજવામાં આવનાર હોઇ, પરીક્ષાનું પરિણામ યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે જેની તમામ સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

વનરક્ષક પરીક્ષા 2023 | ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2023 | Forest Guard Exam Date 2023

  • આ પરીક્ષામાં 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે.
  • પરીક્ષાનો સમય 02:00 કલાકનો રાખવામાં આવેલ છે.
  • પરીક્ષામાં 4 (ચાર) વિષયો રાખવામાં આવેલા છે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબના – 0.25 માર્ક્સ રાખવામાં આવેલ છે, એટલે કે પ્રશ્નો ખોટો જવાબ આપવા સામે નેગેટીવ માર્કિંગ રાખવામાં આવેલ છે.

અગત્યની લીંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ અપડેટઅહીં ક્લિક કરો

અમારા લેખના ટેક્સ્ટની નકલ કરતા પહેલા અમારી લેખિત પરવાનગી જરૂરી છે. નમસ્કાર વાચકો, Ojasadda.com એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી એન્ટિટી, સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અમે અહીં જે પણ માહિતી શેર કરી છે તે ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટ અને ન્યૂઝ પેપર અને અન્ય વેબસાઈટ પરથી એકત્ર કરવામાં આવી છે. જ્યારે અમે કોઈપણ નોકરી પોસ્ટ કરીએ છીએ ત્યારે અમે નોકરીની ચકાસણી પણ કરીએ છીએ પરંતુ નોકરીના નામે બનતી છેતરપિંડી અટકાવવા માટે હંમેશા જાતે જ નોકરીની ખાલી જગ્યાની ક્રોસ વેરિફિકેશન કરીએ છીએ. જો તમને કોઈપણ સામગ્રી સાથે સમસ્યા હોય તો કૃપા કરીને તેના વિશે જણાવો અમે તેને 24 કલાકની અંદર દૂર કરીશું.